#KNOWN - 22

(22)
  • 2.5k
  • 1
  • 1k

"મારે તેના જ શહેરમાં જવું પડશે. અમદાવાદ... એ પણ મોમને કે અનન્યાને ખબર ના પડે એમ." આદિત્ય ઉભો થઈને કોલ લગાવે છે. "હેલો ઓમ?? હું આદિત્ય બોલું છું." "યા સમજી ગયો. બોલ આદિત્ય શું કામ કોલ કર્યો મને??" ઓમે આદિત્યને સવાલ કર્યો. "અનન્યા માટે તું મરી ચૂક્યો છું પણ અનન્યાને આ વાતની જાણ નથી અને હમણાં જ્યાં સુધી મને પૂરા સત્યની જાણ ના થાય ત્યાં સુધી હું એને પણ કાંઈ પણ કહેવા નથી માંગતો." આદિત્યએ પોતાની વાત રજૂ કરતા કહ્યું. "બરાબર છે. અનન્યાને આ વાતની જાણ ના જ થવા દઈશ. પણ તારે બીજું શું જાણવું છે અનન્યા વિશે?? જેટલું હું