પ્રતિબિંબ - 24

(81)
  • 3.6k
  • 6
  • 1.7k

પ્રતિબિંબ પ્રકરણ - ૨૪ મંદિરે પહોંચતાં જોયું તો શિયાળાનાં કારણે બહું અંધકાર છે.કોઈ બહાર દેખાતું નથી. ઈતિ અને આરવ બંને મનોમન એકબીજાંની નજીક આવવાં ઈચ્છી રહ્યાં છે. પણ આટલાં બધાંની વચ્ચે એકબીજા સાથે વાત કરવી પણ શક્ય નથી. અરે ! એકબીજા સામે જોવું પણ અઘરૂં છે. અન્વયે જોયું મંદિર તો અત્યારે બંધ છે. સામેની સાઈડમાં એક નાનકડું મકાન છે ત્યાં નાનકડી લાઈટ ચાલું દેખાય છે. આ બધાંને જોતાં જ એક છોકરો ઝડપથી એમની તરફ દોડીને આવ્યો. નજીક આવતાં ખબર પડી કે આ તો છોટુ જ છે જે કાલે એમનો બધું બતાવવા લઈ ગયો હતો એ મહારાજનો દીકરો. છોટુ : " અંકલજી