અમાનુષ

(17)
  • 3.3k
  • 2
  • 1.1k

તન્વી ને આજે છોકરો જોવા આવવાનો હોવાથી મહેશભાઈ ની ખુશી નો પાર નહોતો. કારણ ખુબજ પૈસાદાર કુટુંબ માં થી માગું આવ્યું હતું. સમાજ માં સમીર ભાઈનુ ખુબજ માન હતું. જ્યારે મહેશભાઈ એક સામાન્ય ગૃહસ્થ હતા.પોતાની દિકરી નું આટલા મોટા ઘરે થી માગુ આવશે તેવી કલ્પના સુધ્ધાં નહોતી. રસીલા બહેન ને તૈયારી કરવા બાબત સુચના ઓ આપ્યાં કરતાં હતા. અને સાથે સાથે મદદ પણ કરતાં હતા. તન્વી નું મન પપ્પા નો હરખ જોઈને બળી જતું હતું કારણ તન્વી ભણવામાં ખુબજ હોશિયાર હતી તેનું કોલજનુ છેલ્લું વર્ષ બાકી હતું. અને પછી આગળ તેને માસ્ટર ડિગ્રી પણ લેવી હતી. તેને ભણવુ હતું પણ