The Dark Night

(18)
  • 2.9k
  • 1
  • 830

Hello ... આજની આ સ્ટોરી થોડી અજીબ છે, હું સાચું કહું તો એકદમ અજીબ છે... આ વાંચીને તમને લાગશે કે ધ્રુવ નુ મગજ ફરી ગયું છે અને ગાંડો થઈ ગયો છે એવું કઈ રીતે બની શકે અને આવું લખતા પહેલાં એને વિચાર્યું પણ નઈ....(1) આ સ્ટોરી પુરે પુરી મને આજે આવેલા સપના ઉપર છે...(2) સપના ની શરૂવાત ક્યાંથી થઈ હતી એ યાદ નથી પણ વચ્ચે ને થયું એ મને યાદ છે.(3) જેમ કહ્યું એમ આ એક સપનું જ છે અને એમાં થયેલી વસ્તુઓ નો real life ની વસ્તુઓ સાથે કોઈ સંબંધ નથી અને અમુક વસ્તુ એવી પણ બની છે જે