SUPPORT― એક કવિ બનવાની સફર

(11)
  • 4.1k
  • 1
  • 1.3k

નમશકાર મિત્રો,તો આજે હું શર્વિલ પંડિત એક સત્ય ઘટના આપણી સમક્ષ રજુ કરું છું, આશા છે આપ સૌ ને ગમશે.તો આ વાત છે વર્ષ 2016 ની, એક બાળક 10માં ધોરણ માં ભણતો હતો. 9મું ધોરણ પૂરું કર્યા બાદ આ ભાઈ vacation દરમ્યાન ગયો એના ફોઈ ના ઘરે . એ ફોઈ એક COLLEGE ના LIBRARIAN હતા. તો એક દિવસ આ બાળક એના ફોઈ જોડે LIBRARY માં બેસીને એક કાવ્ય પુસ્તક વાંચતો હતો. વાંચતા વાંચતા એને ખબર નહીં શુ થયું તો એને અચાનક એક કાગળ અને પેન લઈને કંઈક લખવાનું શરૂ કર્યું. થોડા ક્ષણો બાદ એ એના ફોઈ જોડે આવ્યો અને પેલું