જીવન ગાથા

(25)
  • 4.1k
  • 3
  • 1.4k

એકવાર સબજેલમાં વૃંદા દેસાઈ નામ ના એક ન્યુઝ રિપોર્ટર મહિલા કેદી પર રિસર્ચ કરવા આવ્યા તેમણે ઘણી બધી મહિલા કેદી ની મુલાકાત લીધી એને તેમાંથી અમુક મહિલા ની આપવીતી જાણવા ની કોશિશ કરી આ બધી મહિલા સારા ઘરની હતી છતાં ગુનેગાર તરીકે સજા ભોગવી રહીં હતી.વૃંદા એ સૌથી પહેલાં સૌમ્યા શેઠ ને પૂછ્યું કે તે આટલા સારા ઘરની હતી છતાં કેમ આટલા વર્ષો થી સજા ભોગવી રહીં છે?સૌમ્યા કહે નાનપણથી મારા ઘરમાં સ્ત્રીઓ ને બોલવાનો અધિકાર ન હતો પુરૂષ પ્રધાન સમાજમાં રહી ને ઘરની સ્ત્રી ઓ ને માથું ઉંચું કરીને જીવવાનો પણ હક નહીં મારી માં જયારે લગ્ન કરીનેે સાસરે