મૃત્યુ પછીનું જીવન - 30

(21)
  • 3.9k
  • 2
  • 1.3k

મૃત્યુ પછીનું જીવન—30 આપણે જોયું કે સમીર સુજીત પાસે પેલો ફોરેન્સિક લેબનો રીપોર્ટ લઈને જાય છે . સમીરને જોતાં જ સુજીતને નાનપણની દોસ્તી યાદ આવી જાય છે. અને એને અહેસાસ થાય છે કે એણે તો દોસ્ત અને પ્રેમીકા બંને જ ગુમાવ્યા...વળી રાઘવનાં જતાં પહેલાં એને મળી પણ ન શક્યો,એનો પણ એને ઘણો અફસોસ થયો, આખરે એક ઉપાય શોધી એ રાત્રે સુવા