દાસ્તાને બી બિલ્ડિંગ - 4

  • 4.3k
  • 1.6k

દાસ્તાને બી બિલ્ડીંગ ભાગ 4વિદ્યા ના ફોનમાં રીંગ વાગે છે. એ એના પપ્પા સોમ નો જ ફોન હતો. ઘડિયાળ માં એક વાગી ગયો હતો." હાલો હાલો "" હાલો પપ્પા "" બેટા મને આવતા મોડું થશે "" પણ તમે અત્યારે કયા છો ?પપ્પા "" હું ઘરે આવીને વાત કરીશ "એમ કહીને ફોન કટ કરે છે.વિદ્યા ના ઘરે જીયા આવે છે અને નયન બેહોશ થઇ ગઇ તેની વાત જણાવે છે. તે બંને નયન ને મળવા માટે નયનના ઘરે જાય છે. નયન નાં ઘરે મહેશ અને જનક પણ પહેલેથી આવી ગયા હતા. નયન ત્યારે જ જમતો હતો. બધા સોફા પર બેસે છે. અને