મજબૂરી અને લાગણી

(15)
  • 5.1k
  • 2
  • 1.4k

અંતરા તું હવે સૂઈ જા ને જોતો ખરી કેટલા વાગ્યાં છે. તારા માટે આરામ કરવો ખૂબ જ આવશ્યક છે. અંતરાએ તેમનાં પતિ કિશોરભાઇની સામે જોઈને કહ્યું, કે શું મારા માાટે આરામ કરવો ખૂબ જ જરૂરી છે અને તમને શું આરામ કરવાનો નથી? આપણે બન્ને ૬૫ ની ઉપર વટાવી ગયા છે. આપણે બન્ને ને બપોરે જમીને આરામ કરવાની ટેવ છે. આ તો આપણી જયના અમીરી ને આપણી પાસે મુકી જાય છે એટલે આપણા માટે અઠવાડિયામાં 2 – 3 દિવસ આવું જ થતું હોય છે. અને ઘણી વાર આપણી બન્ને ની તબિયત પર અસર થાય છે. આ વાત જયના અને જતિનની જાણબહાર