એક વેદના માં ની.....

  • 4.3k
  • 790

એક વેદના માં ની... ! અણધાર્યા સમયે આવનાર ધોધમાર વરસાદ અને જોરદાર ફૂંકાતા પવન સામે ઘાસના તણખલાની જેમ ઓફિસથી વિરલ પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. વરસાદ આવતો હોવાથી કોઈ રીક્ષા પણ નોતી મળતી. તેથી તે ચાલીને આવી રહ્યો હતો. હાથમાં છત્રી હોવા છતાં તે આખો ભીંજાય ગયો હતો. કારણકે પવન વારંવાર તે છત્રીને કાગડો બનાવીને વિરુદ્ધ દિશામાં લઇ જઈ રહી હતી.