અશ્રુવંદના - 2

  • 2k
  • 808

લગભગ નિધિની દરેક યાદોમાં વિકી સમાયેલો હતો. રિયાએ નિધિ સાથે વાત કરવાની ચાલુ કરી અને કહ્યું કે ચાલ આજે મગજને ખાલી કરી દે અને તારા મગજમાં જે પણ કંઈ ચાલી રહ્યું છે તે બધું જ મને જણાવ. નિધિએ પણ વાત કહેવાની ચાલુ કરી. રિયા તું તો બધું જ જાણે છે પણ આજે ફરીથી સાંભળ. આજે મારે બધું જ તારી સાથે શેર કરવું છે. આજે મારે હલકું થઈ જવું છે. આજે તને એ દરેક વાત જણાવી રહી છું જે મેં વિકી સાથે માણી છે વિકી સાથે શેર કરી છે અને વિકી સાથે વિતાવી છે. હું જ્યારે ત્રીજા ધોરણમાં હતી ત્યારની આ