જલેક્રાંતિ ભાગ ૧

  • 3k
  • 1.2k

આજ સુષમાને મર્યા તો 22 વર્ષ પૂરા થઈ ગયા હતા પણ ઈકબાલ જીવી રહ્યો હતો તેની એકની એક દીકરી સુઝેન ના સહારે!આજથી 25 વર્ષ પહેલાં જ્યારે હિન્દુ મુસલમાન ના ઝઘડા થતા હતા ત્યારે તે ભયાનક વાતાવરણમાં ઈકબાલ નામના માસ્તરે તેના જ ગામની હિન્દુ છોકરી સુષ્મા સાથે ભાગીને વિવાહ કરેલા ને ગામ છોડી બીજા ગામમાં રહેવા જતા રહેલા છેક ત્રણ વર્ષે તે મળ્યા ત્યારે સુષમાના પેટમાં સુઝેન રમતી હતી અને ગામલોકોએ ઈકબાલ ની આંખોમાં ધગધગતા સળિયા ઘુસેડી દીધેલા પોલીસ પહોંચી એટલે ઈકબાલ તો જીવ્યો પણ તેની આંખો પાછી ક્યારેય ન આવી શકી. સુષ્માં તો આ લાડકવાઈ પણ વાચા વિહીન દીકરી