કસોટી જીંદગી ની

  • 2.9k
  • 2
  • 786

ઘણા લોકો પાતાની અને પોતાના પરિવારની ચિંતા કરતા હોય છે,પરંતુ પોતાની ચિંતા કર્યા વગર ગામની ચિંતા કરે એવા કેટલાં લોકો હશે...?આ સવાલ ફક્ત મારો જ નહીં તમારો પણ હશે જ,તો આજે હું જે તમને વાર્તા કરવા જઇ રહ્યો છું એ એક એવા માણસ ની વાર્તા છે જેને પોતાનાં ગામ અને આજુ બાજુના ના ગામ માટે પોતાની જીંદગી દાવ પર લગાડિ દીધી હતી,એક યુવાન લોહી લુહાણ હાલતમાં શહેર બાજું જનારા રસ્તા પર પડ્યો હતો,એક બોવ મોટા બિઝનેસ મેનની ગાડિ ત્યાંથી પસાર થઇ અને એણે ગાંડિને માંડ કંટ્રોલ કરીને ઉભી રાખી,અને તેઓ નીચે ઉતર્યા અને એ યુવાન ને પાણી પાયું પરંતુ ભાનમાં