મચ્છર પ્રતિકારક રસી ની શોધ.

  • 3.1k
  • 800

અંડર ગ્રાઉન્ડ લેબમાં બધા જ દેશના વૈજ્ઞાનિકો અને પ્રેસિડન્ટ સાથે મળીને મિટિંગ કરવામાં આવી છે બધા જ વિચારી રહ્યા છે કે હવે આગળના પગલા શુ ? ભરવા કેમકે.. ચારે બાજુ હાહાકાર મચી ગયો છે એક વાઇરસ ફેલાયો છે જે મચ્છર દ્વારા ફેલાયેલ વાયરસ છે. દરેક દેશો એ પોતાના આવવા-જવાના રસ્તા બંધ કરી દીધા છે . આ રોગ આફ્રિકાના બધા જ એરિયાને લગભગ કવર કરી લીધો છે. આફ્રિકા ને કોર્ડન કરી લેવામાં આવ્યો છે . લાખોની સંખ્યામાં માણસોના મોત થઇ ચૂક્યા છે. ખૂબ જ મોટું સંકટ ઊભું થયું છે.. બધા દેશ ના પ્રેસિડેન્ટ અહીં ભેગા થયા છે અને વૈજ્ઞાનિકો જોડે