સુપર સપનું - 5

  • 2.8k
  • 1
  • 1.1k

હું રુહી ... હું એક ખતરનાક મુશ્કેલી નો સામનો કરવા જઈ રહી છું ખબર નહિ હવે આગળ શુ થશે..? પણ હજુ પણ મારી હિમ્મત ઓછી થઈ નથી ...હું કોઈ પણ મુશ્કેલી થી લડવા તૈયાર છું..મારા રાજ્ય ને ભાઈ માટે...ચાલો આગળ વધીએ... .............................★.................................. હું અને પોપટ ચાલતા ચાલતા રાજ્યની સીમા સુધી આવી ગયા છીએ. પોપટે મને રાજ્ય ની સીમા બતાવી.. શત્રુ નું રાજ્ય મારી આખો સામે છે..હું મારા રાજ્ય અને એના રાજ્ય ની સ્થિતિ જોઈ શકું છે..જોઈને અનુભવ થાય છે જે રાજ્ય