(આપણે જોયું કે U.S. સેટલ થયેલો અભિ શ્લેષા અને તેનાં ડેડી દ્વારા વારંવાર અપમાનિત થાય છે. સમીર મહેતા નાં શબ્દો સહન ન થતા અભિ નાસ્તો કર્યા વિના પગપાળા નીકળી જાય છે. ચાલતાં ચાલતાં હવેલી જવાનું નક્કી કરી ત્યાં પહોંચે છે. શ્રીજી બાવા નાં દર્શન કરી બહાર પ્રાંગણમાં બેઠો વિચારમગ્ન થઇ જાય છે. પોતાની લાલસા એ જ તેનો આ હાલ કર્યો છે.) હવે આગળ………. સુરેખા બહેને જયારે અભિ ને મીરા