હોરર એક્સપ્રેસ - 20

  • 2.5k
  • 1
  • 1.3k

એક બે ડગલા બાદ તે છોકરી વિજય નો હાથ છોડી દીધો. વિજય પણ તેની પાછળ અનાયાસે ચાલી નીળ્યાં. અંધારું હવે એકલું અંધારું લાગી રહ્યું ન હતી તે છોકરી તો ઉડતી ન હોય તેવું ચાલતી હતી એની ચાલ માં પણ અનોખી બાબત હતી જે માણસો માં જોવા મળતી નથી. પણ હા તે જીવતી હતી ત્યારે જેમ ઠુમકા લઈને મોજ થી ચાલતી.કેમ અત્યારે....... ચાલી રહી હતી તે ખુશ હતી ત્યાં જ દૃશ્ય બદલાય છે. છોકરી અદ્રશ્ય થઈ જાય છે અને સવાર પડી જાય છે વિજય સીડીયો પાસેના રૂમ માં હતો.સાહેબને બોલ્યા વિજય કેમ મજામાં ને... તે સાહેબ કલ્પના હતા કે શું કેવી રીતે અહીંયા