કથળતી જતી શિક્ષણ વ્યવસ્થા અને તેના ઉપાય

  • 2.4k
  • 910

ધોરણ 10 નું માર્ચ - 2020 ની પરીક્ષાનું પરિણામ 9 જૂનના રોજ આવી ગયું છે.કેટલાક ઘરમાં ખુશીનો માહોલ હશે અને પેંડા વહેંચાતા હશે તો કેટલાક ઘરમાં દુઃખ અને નિરાશાનું વાવાઝોડું ફરી વળ્યુ હશે.આ વાવાઝોડું ગુજરાતના સવાચાર લાખ ઘરોમાં ફરી વળશે અને તેટલા જ વિદ્યાર્થીઓને માનસિક રીતે હતાશ કરી મૂકશે.ધોરણ 10 નું પરિણામ જે માત્ર 60.64 ટકા