અપરાધી દેવ - 21

(25)
  • 3.3k
  • 6
  • 1.2k

ભાગ-૨૧ મોડી રાત્રે પટણા પોલીસ નો કાફલો, જે પટણા થી રવાના થયો હોય છે, તે મુંબઈ પહોંચે છે. તે ભાનુપ્રતાપ ને મળે છે. ભાનુપ્રતાપ તેને આખી યોજના સમજાવે છે. તે પછી સવાર પડવામાં થોડી વાર હોય છે એટલે બધા થોડી વાર ભાનુ પ્રતાપ ના ઠેકાણા પર આરામ કરે છે. રઘુ ૮૦ જીપ ની વ્યવસ્થા કરવા જાય છે. સવારે ૭ વાગે ઉઠી બધા તૈયાર થાય છે અને દગડી ચાલ તરફ નીકળી પડે છે, સાથે રઘુ નો એક માણસ માત્ર રસ્તો બતાવવા જાય છે. ********************************************************* સવારે ૧૦ વાગે દગડી ચાલ પર પોલીસ રેડ પાડે છે, પવન ગવળી લગભગ ઊંઘતો ઝડપાય છે. તેની,