પહેલા તો માફી માંગું છું?.. કંઈક કારણોસર હું MB પર ન હતી.જેથી ભાગ આવતા ખુબ જ વાર લાગી.. આગળ આપણે જોયું કે રાધિકા, રાજ, રિયા અને અભય રાહુલને હોસ્ટેલ છોડવાનું કહીને રૂમ રાખવાનું વિચારે છે. અને અભયના મિત્રના બાજુનું રૂમ ખાલી હોય છે જે રૂમ ભાડે રાખે છે અને તેની સફાઈ કરે છે. હવે આગળ..ભાગ-7 રાજ: ચાલો હવે હોસ્ટેલ જઈએ..અભય: હા...રાધિકા અને રીયા તમે બંને અંયા બેસો..અમે સામાન લઈને આવીએ.. રાહુલ, અભય અને રાજ હોસ્ટેલ સામાન લેવા જાય છે.હજી તો ગેટ પાસે પોહચે,ત્યાં તો વીકી અને તેની સાથે બીજા છોકરાઓ તેને રોકે છે..વિકી: આ પેલા જ છે ને રાહુલને હોસ્પિટલ લઇ ગયા હતા..રાજ: