ટ્યુશન

  • 5.1k
  • 1k

સાંજે હું ઘરે આવ્યો ત્યારે મે જોયુ કે બાજુ માં રહેતો છોકરો સાગર સોફા પર બેઠેલ હતો. "અરે સાગર!તું અહીંયા?" મેં આશ્ચર્ય વ્યક્ત કર્યું. "હમ આયે નહિ ભેજે ગયે હૈ" સાગરે ફિલ્મી સ્ટાઈલ માં જવાબ આપ્યો. "સાગર ની મમ્મી કહેતી હતી કે તેને ભણવામાં રસ નથી. એટલે હું તેને રોજ ભણાવીશ." પત્ની એ કહ્યુ. મેં સાગર તરફ જોયું. તેના ચહેરા પર કંટાળા ના ભાવ હતા. જાણે કહી રહ્યો હતો, "તમે પણ પ્રયત્ન કરી લો. અહી તો કેટલા આવ્યા અને કેટલા ગયા પણ મને કોઈ ભણાવી નથી શક્યું!" "તો અત્યારે શું ચાલી રહ્યું છે?" મેં રસ બતાવ્યો. "વ્યાકરણ" પત્ની એ જવાબ