ગોપી ગુંજન એક અધૂરી પ્રેમ કથા - ગોપી ગુંજન

  • 4.2k
  • 1.1k

ગોપી અને ગુંજન એક શેરીમાં રહે છે ગોપીનો ભાઈ અને ગુંજન સારા એવા મિત્ર છે ગોપીના ભાઈનું નામ અમિત છે .કોઈ પણ પ્રસંગ હોય એટલે ગુંજન અમિતના ઘરે જ હોય. અમિત નોકરી માટે સુરત હોય છે ત્યાં એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે .તેનો પગાર મહિને 20000 હજાર છે તે ત્યાં રૂમ રાખીને રહે છે .ગોપી એક પ્રાઇવેટ કોલેજમાં બીજા વર્ષમાં છે .અને ગુંજન પોતાના જ શહેરમાં કૉલેજના પ્રથમ વર્ષમાં કૉલેજમાં પ્રવેશ મેળવે છે . આ વાર્તાની સરુુવાત ધોરણ 10 ની પરીક્ષામાંથી થાય છે