વિવાહ એક અભિશાપ - ૨૧

(65)
  • 7.5k
  • 1
  • 2.7k

આગળ આપણે જોયુ કે વિક્રમ મહાદેવ ના મંદિર તરફ જાય છે જ્યા થી ત્રિશુલ મેળવી એ પેલા અઘોરી નો વધ કરી શકે .પણ રસ્તા માં જીપ માં પેટ્રોલ ખતમ થઇ જાય છે પેટ્રોલ પંપ નથી મળતુ કોઈ ની મદદ નથી મળતી જેના લીધે એને ચંદનગઢ પહોંચતા રાત ના મોડુ થઇ જાય છે. એમાં ય ઇન્સ્પેક્ટર અમર એને રસ્તામાં રોકી લે છે અને સમાચાર આપે છે કે અદિતિ નો કંઇ પતો મળતો નથી .એ પછી એ વિક્રમ ને પુછપરછ માટે પોલીસ સ્ટેશન લઇ જાય છે .********************************************** મારી આંખ જ્યારે ખુલી તો પહેલા તો અંધારા