રેસ નો ઘોડો - 2

(11)
  • 4.1k
  • 1
  • 1.6k

નીના બહેન સંજય ને ઘણી વાર કહેતા આપણે કેટલા નસીબદાર છીએ કે આપણ ને વિનુકાકા જેવા પડોસી મળ્યા? જે સૌરભ અને અંકિત નું ઘડતર કરે છે.. .... .... .... .... એક દિવસ મંજુકાકી એ નિનાબહેન પર રીત સર હલ્લો કર્યો... .. મંજુ કાકી એ કહ્યું કે - " આ મારા પતિ બિચારા છોકરા ઓના જીવ ને પીડા પોહ ચડે છે. "....... . નિનાબહેન કહે - ". જુઓ મંજુ બહેન આપણે માધ્યમ વર્ગીય માણસઓ મારે કોઈ ઇન્ડસ્ટ્રીઝ નથી કે છોકરા ને ac વળી કેબીન માં બેસાડી દઉં આપડે છોકરા ને અત્યાર થી જ માહે નત