ભૂતકાળ ની છાપ - ૯

(12)
  • 4.2k
  • 1
  • 1.4k

પ્રજા પણ રાજા ના કાર્યમાં પુરી સહાયતા કરતી. આ રાજ્ય ની બીજી એક વાત એ હતી કે કોઈ બીજું રાજ્ય આ રાજ્ય ને હરાવી નથી શક્યું. આ રાજ્ય ની સેના સૌથી નાની હતી પણ આ રાજ્ય પર કોઈ દિવસ બીજા રાજ્યની સેના વિજય બની નથી એની પાછળ નું એક જ કારણ હતું.... અઘોરી... અઘોરી રાજ્યના સ્મશાનમાં રહેતો. કાળી શક્તિ નો ઉપાસક અને અસીમ વિદ્યાનો માલિક. અઘોરી આ રાજ્યની પૂરતી મદદ કરતો. આજ દિન સુધી અઘોરી રાજ્ય ને વફાદાર રહ્યો હતો. વર્ષો થી એ આ રાજ્ય અને રાજાઓ ની મદદ કરતો હતો. રાજ્યમાં માત્ર થોડાજ લોકો એ અઘોરીને જોયો છે, બાકી લોકો