પ્રિયાંશી - 19

(20)
  • 3.5k
  • 2
  • 1.9k

"પ્રિયાંશી" ભાગ-19 માયાબેને તેના રૂમનું બારણું ખખડાવ્યું અને પૂછ્યું કે, " તૈયાર થઇ ગઇ બેટા, હોસ્પિટલ નથી જવાનું ?" પ્રિયાંશી થોડી સ્વસ્થ થઇ અને બારણું ખોલ્યું, પછી કહ્યું કે, " આજે થોડી તબિયત બરાબર નથી તેથી હોસ્પિટલ જવું નથી. " હવે શું કરવું તે વિચારતી હતી, આખી દુનિયામાં જાણે પોતે સાવ એકલી પડી ગઈ છે તેવું તેને લાગવા લાગ્યુ, હવે જીવીને કંઇ ફાયદો નથી. પોતાનું બધું જ લૂંટાઇ ગયું છે તેવું ફીલ કરવા લાગી. કોને કરું મારા દુ ઃખની વાત એમ વિચારવા લાગી, મમ્મી-પપ્પાને દુઃખી કરવા ન હતા અને બહારનાને કોઈને જણાવવું ન હતું. આખો દિવસ ખાધા-પીધા વિના બસ દુઃખમાં