બૂટપોલિશવાળો ઉદ્યોગપતિ - 1

(24)
  • 3.1k
  • 2
  • 994

કેમ છો મિત્રો? આપ સૌ મજામાં હશો તેવી આશા રાખું છું. મારી પ્રથમ નવલિકા અજાણ્યો પ્રેમ તમે બધાએ દિલથી વાંચીને અમૂલ્ય પ્રતિભાવ આપ્યા હતાં તે મારાં માટે ખૂબ જ મહત્વના નીવડ્યા છે. આપ સૌના સહકાર માટે ખૂબ ખૂબ આભાર. આજે ફરી તમારા સહકારની જરૂર છે કારણ હું અહીં મારી બીજી નવલિકા પ્રસ્તુત કરવા જઈ રહી છું. આ નવલિકા પણ સંપૂર્ણપણે કાલ્પનિક છે. બધાજ પાત્રો બધીજ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાલ્પનિક છે. આ નવલિકાનો ઉદ્દેશ કોઈને ઠેસ પોંહચાડવાનો નથી.આ એક પ્રેરણાત્મક નવલિકા છે. આ નવલિકા અમુક ભાગમાં રજૂ કરવાની છું. આશા રાખું આપ સૌ બધાજ ભાગ વાંચી આપના અમૂલ્ય પ્રતિભાવ આપશો. આપ સૌને ગમશે તેવી આશાથી શરું કરું.... બૂટપોલિશવાળો