અક બંધ - ભાગ ૪

  • 2.5k
  • 914

૪. કુરબાની ~ લેખક : ઘનશ્યામ કાતરીયા ~ ------------------------------------------------------------------------------------------------ આજે મારા માટે ખુબ જ ખુશીનો દિવસ હતો। આજે મારા મમ્મી અને પાપા બંને આકૃતિના ઘરે બેસવા જવાના હતા. મેં મારા મમ્મી ને વાત કરી રાખી હતી અને પાપા ને મનાવવાનું કામ એમનું હતું. આકૃતિએ પણ એમના ઘરે વાત કરીને રાખી હતી. આકૃતિના મમ્મી પાપાને પણ કઈ જ પ્રોબ્લેમ ન હતો. મેં ઘરેથી નીકળતા પહેલા આકૃતિને મેસેઝ કરી દીધો કે, “અમે લોકો નીકળીયે છીયે” “ઓકે” “તે વાત તો કરી છે ને તારા ઘરે?” “હા” “એ લોકો માની તો જશે ને?” “અરે હા, યાર” “પાક્કું ને” “હવે, હું તને તારી પાસે આવીને