મારા પપ્પા

  • 3.7k
  • 646

My father didn’t tell me how to live.. the way he lived.. and let me watch him do it.કેટલાય નામ છે એ વ્યકિત ના જે આપણી જરૂરીયતો પૂરી કરવા દિવસ- રાત નથી જોતા બસ જોઈ છે તો આપણા ચહેરાની ખુશી..બાપુજીપપ્પાપાપાડેડડેડીપોપ્સી અને કેટલાય સમાનાર્થી નામ હશે પપ્પાનાં.. આ વ્યકિત ક્યારેય તમને નય જતાવે કે તેમના મનમાં શુ છે? પોતાના બાળક ને ખુશ રાખવા હંમેશા હસતા મોઢે મહેનતનો પરસેવો પાળતો રહે છે.. તેના બાળક નુ રક્ષણ કરવા હંમેશા તત્પર રહે છે. એ ભુખ્યા રહેશે પરંતુ તેના પરીવારને ભુખ્યા નહીં રહેવા દે. તેના પરીવારને બધી સવલતો આપવામાં લગભગ તેમની આખી જિંદગી ઘસી નાંખે છે. આવું