પ્રતિશોધ - ૫

(43)
  • 4.3k
  • 2
  • 2k

જુલી તે બોક્સ ખોલતા જ ખુશીથી પાગલ થઈ ઉઠી.-“ઓહ માય ગોડ..!! બહુ જ બ્યુટીફૂલ છે. થેન્ક યુ મોન્ટી થૅન્ક યુ. આઈ લવ યુ.”ગોલ્ડન કલરના એ સેન્ડલ..મોન્ટી એ પોતાના હાથે જુલીના પગમાં પેહરાવ્યા.(બંને જણા એકમેકના પ્રેમભર્યા સાનિધ્યમાં ખોવાઈ ગયા.)******મેડમ...મેડમ...જમી લો...સાહેબ તો મોડે થી આવશે..આપ ક્યાં સુધી પોતાને આવીજ રીતે તકલીફ આપશો..??(ભૂતકાળ ની ક્ષણોને યાદ કરતી જુલી રાવસિંહનો અવાજ સાંભળી વર્તમાનમાં પાછી ફરી.)-“નહિ રાવસિંહ,મારે નથી જમવું. થોડોક બરફ લાવી આપ બસ !” (દારૂનો એક ઘૂંટડો ભરતા જુલી તેને હુકમ કર્યો.રાવસિંહ બરફ આપી ગયો.)દારૂના નશામાં ચૂર જુલી ધ્રુજતા હાથે વ્હીલચેરના પૈડાં ફેરવી ડ્રોઈંગરૂમમાં મુકેલ પિયાનો તરફ વળી.. પિયાનો વગાડતા વગાડતા જોર જોર થી રડીને