જીલે ઝરા - ૭

  • 4.5k
  • 1
  • 1.5k

જીલે ઝરા ૭ ?ક્યાં સુધી તમે તમારું જીવન બીજાનાં ઉપર નિર્ભર કરીને જીવશો. માણસ એકલો જન્મ લે છે, અને મૃત્યું પણ એકલો પામે છે.માણસ નાં ખરાબ સમય માં એનો સાથી પોતે હોય છે.એક કવિતા સાંભળેલું યાદ છે... " એકલાં જ આવ્યા માનવા, એકલાં જવાના,સાથીવિના સંગી વિના એકલાં જવાના,કાળી કાળી રાત્રિમાં છાયા નાં સાથ દે...."?આવ્યાં એકલાં છે, જવાનું પણ એકલાં છે, તો શેનો ડર છે, કે તમે એકલા નથી રહી શકતાં. પોતાની જાત સાથે તમે ક્યારે ખુશ રહી શકો?▪️જ્યારે તમે કઈક નું કઈક નવું કરવું છે, એવા વિચાર આવે ત્યારે તમે એ વિચાર ને અમલ કરવામાં એટલાં વ્યસ્ત બની જશો કે, એકલાં