પ્રેમ ની શરૂઆત... - 3

(7.6k)
  • 4k
  • 1.4k

chapter 3સગાઈવિધી સંપન્ન થઈ એવી જાહેરાત સાંભળતા જ બધાએ પુષ્પવષાઁ કરી.બધા મહેમાનોએ અભિનંદન આપવા ની શરૂઆત કરી.નંદિની પણ પોતાનુ સ્થાન છોડીને સ્ટેજ પાસે આવી.રાહુલ ની બાજુ માં આવીને ઉભી રહી ગઈ.નંદીનિ ના દિલમા જબરદસ્ત તોફાન મચ્યું હતું એવું તોફાન કે જેને સાત વરસ સુધી દબોચી ને રાખ્યું હતું. આજ એજ તોફાન જીવંત થઈ ને વિરાટ ના રૂપમા સામે આવતા પાછું મહાવિનાશ કરવા માટે તૈયાર થઈ રહ્યું હતું .પેલી કહેવત છે ને... "ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે" અથાઁત કાલ ની કયાં કોઈને ખબર છે. એજ મહાવિનાશ મા ઘણી