ક્લિનચીટ - 12

(23)
  • 3.6k
  • 4
  • 1.6k

પ્રકરણ – બારમું /૧૨અચનાક જ આલોક બોલ્યો, ‘શરત... શરત.. કેમ ફરી શરત.. તું શરત બોલે છે ત્યારે તું મને..છોડીને.. ના કોઈ શરત નહી.’‘કેમ, શું થયું આલોક ? મેં તો હજુ કોઈ શરત વિશે વાત જ નથી કરી.’ ‘તે કરી’તી એકવાર મારી જોડે ને પછી તું’ મેં ..મેં કઈ શરત કરી’તી આલોક ? ક્યારે બોલ તો ?’ ‘કાલે ... ના .. હા , એક દિવસ કરી’તી અને પછી તુ ક્યાંક જતી રહી.. ના .. તું શરત કહીને પછી જતી રહે છે એટલે કોઈ શરતની વાત ન કર. પ્લીઝ અદિતી.’ ‘અચ્છા ઠીક છે, હું કોઈ શરત નહી કરું બાબા ઓ.કે. તું કોફી પી લે. આપણે બહાર જઈશું.