બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 15

(43)
  • 4.5k
  • 1
  • 1.9k

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 15 (આગળનાં ભાગમાં જોયું કે કાયરા ના હાથે રોકી નું ખૂન થઈ જાય છે અને આ બધી વસ્તુઓથી ગભરાઈ ને કાયરા તેની ડેડબોડીને જંગલમાં નાખી દે છે, આર્ય તેનો વીડિયો ઉતારી લે છે અને આરવ ને મોકલે છે જેથી કાયરા અને આરવ વચ્ચે નો સંબંધ ખતમ થઈ જાય પણ આરવ આવું થવા દેતો નથી, આરવ, રુદ્ર અને ત્રિશા ત્રણેય મળીને કાયરા ને બીજા ઘરમાં જવાનું કહે છે, આમ કરીને તે આર્ય ને માત આપવા માંગે છે આ માટે આરવે કાયરા ને બર્થડે માં જે ફલેટ ગીફટ કર્યો તેમાં શીફટ થવાનું કહે છે