હોરર એક્સપ્રેસ - 18

(16)
  • 2.8k
  • 2
  • 1.3k

વિજય આગળ ચાલે છે ઉપર જવા ની સીડીઓ નું પહેલું પગથિયું પસાર કર્યું એની સાથે જ ઠંડીની લહેર તેના શરીરમાં પસાર થઈ ગઈ.કબડી નો અવાજ આવતો બંધ થઈ જાય છે. વાતાવરણ ભયભીત બની ગયું અને એકદમ શાંત અંધારા સાથેની ભયાનકતા હતી એ છૂપો ડર તેને ડરાવી રહ્યો હતો.વિજય ધીમી પગલીઓ માડી ઉપર ચડવા લાગ્યો એક પછી એક પગથિયાં ચડતો ગયો અંધારાને લીધે પગ જાળવીને મૂકી રહ્યો હતો.ખૂબ ધીરજથી ચાલી રહ્યો હતો કશું ભાસ થાય તો પીછેહઠ કરવા કરતાં અંધારા ની વધારે બીક લાગતી હતી. બધો જ ખતરોં જાણે તેની ઉપર જ આવી ગયું હોય તેવું તેને લાગી રહ્યું હતુ. દૂર કુતરા