પ્રિયાંશી - 18

(14)
  • 3.5k
  • 1
  • 1.8k

"પ્રિયાંશી"ભાગ-18 મિલાપ ઘરે આવ્યો તેને જોઇને તેની મોમ ઇસાબેલા ખૂબ ખુશ થઇ ગયા. ઠંડી ખૂબ હતી મિલાપને પોતાના ઘરે રોકાઈ જવા સોફીઆ તેમજ તેની મોમે ખૂબ આગ્રહ કર્યો. એ દિવસે તો મિલાપ ન રોકાયો પણ બે-ત્રણ દિવસ પછી ફરી સોફીઆ મિલાપને પોતાના ઘરે લઇ ગઇ. તેની ઇચ્છા ગમે તેમ કરીને મિલાપ સાથે મેરેજ કરવાની હતી. તે દિવસે વેધર ખૂબ ખરાબ હતું. ખૂબ બરફ પડ્યો હતો. તેથી સોફીઆ ઇરાદાપૂર્વક મિલાપને પોતાના ઘરે લઇને આવી હતી અને પછી ત્યાં જ રોકી લીધો. રાત્રે મોડા સુધી બંનેએ સાથે ડ્રીંક કર્યું અને વાતો કરતા બેસી રહ્યા. સવારે ઉઠીને સાથે તૈયાર થઇ હોસ્પિટલ ગયા. હવે