પ્રતિબિંબ - 20

(86)
  • 3.8k
  • 4
  • 1.8k

પ્રતિબિંબ પ્રકરણ - ૨૦ ( લીપી અને નિયતિ બંને એ હોટેલ વિશે જાણવા માટે વાત કરી રહ્યાં છે. નિયતિ કંઈ જણાવવા માટે જઈ રહી છે. ) લીપી : " શું થયું આન્ટી ?? " નિયતિ : " મને બહું ખબર નથી પણ કદાચ તમે લોકો અજાણતાં જ ફરી આત્માનાં ચક્રવ્યૂહમાં ફરી એકવાર ફસાઈ ગયાં છો..." લીપી : " પણ એનું શું રહસ્ય છે એ તો કહો ?? ફરી એકવાર કેમ આવું થયું ?? " નિયતિ :" હવે ઉંમરને કારણે બહું બહાર જવાતું નથી.પણ જે ખબર છે એ કહું છું.." બધાં ધ્યાનથી સાંભળવા બેસી ગયાં છે. નિયતિએ કહ્યું કે, " ત્યાં