કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ – ૭ 

  • 3.7k
  • 1
  • 1.3k

કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ – ૭ ડોક્ટર તુષાર દોશીનાં મોબાઈલ પર કોલ કર્યો..લોકડાઉનમાં ડિસ્પેન્સરી ખુલ્લી છે કે નહિ એ કન્ફર્મ કરવા માટે, હલ્લો, ડોક્ટર સાહેબ કેમ છો.? મજામાં..ક્યાં છો ? શું કરો છો..?એકસાથે બે સવાલ અને બંને નાં એકસાથે ત્રણ જવાબ..ડિસ્પેન્સરીમાં..? લ્યુડો રમું છું, આવો રમવા..આ લ્યુડોની રમત લોકડાઉન ખુલ્યા પછી રાષ્ટ્રીય રમત ઘોષિત થાય તો નવાઈ નહિ..મારી વાઈફ પણ એકલી એકલી લ્યુડો રમતી હોય છે..ક્યારેક તો રસોડામાં કુકર ચઢાવતા ચઢાવતા બાજુમાં મોબાઈલ મૂકી એક એક દાવ રમતી જાય.પ્રોબ્લેમ શું છે..?મ