કેદ- સમય કે માનવી?

  • 2.9k
  • 794

હાર્ડવેર બનાવવામાં સૌથી આગળ કોઈ દેશ હોય તો એ છે જાપાન! ત્યાંનો સૌથી મોટા હોંશું આઈલેન્ડ ની વાત છે.ત્યાંના એક દરિયાકાંઠે આવેલા શહેર માં કોસુકી નામનો છોકરો હતો. નામ પ્રમાણે જ એ એક ઉજ્જવળ સૂરજ હતો. નાનપણમાં જ એક એક્સીડન્ટ માં પોતાના માબાપ ને ગુમાવી દીધેલાં અને પોતાની નાની સાથે રહી ને જિંદગી જીવતો હતો.ઉંમર કરતાં પેલા પરિપકવ બની ગયેલો કોસુકીને કોઈ મિત્રો ના હતા.( એક મિત્ર હતો પોતાનો પાલતુ કુતરો!) જ્યારે ૭-૮ વરસ ની ઉમર એ નાની સાથે ચર્ચ જતો તો એક વાત માં એને ઘણું કુતુહલ મળતું; એ હતી ચર્ચ ના ટાવર પર