Evil dead

(15)
  • 3.9k
  • 1k

Evil dead બકુલ ડેકાટેકોવિડ 19 બીમારીને કારણે ઘરમાં લોકડાઉન થઈને રહેવું સૌથી સલામત તકેદારી ગણી શકાય. પણ જો આવી જ કોઈક ભયંકર બીમારીથી બચવાના ઉપાયરૂપે તમે શહેરની ભીડભાડ ત્યજી જંગલ જેવા વિસ્તારમાં આવેલી એક લાકડાની કેબીનમાં સ્વેચ્છાએ લોકડાઉન થવા આવ્યા હોવ અને એ ઘરમાં જ કોરોના વાઇરસથીયે ભયંકર આપત્તી તમને મારવા તમારી પાછળ પડી જાય તો...જો હું પૂછું કે કેટલાયે 2013માં રિલીઝ થયેલી મૂવી Evil Dead જોઈ છે તો શક્ય છે કે બે-ચાર હાથ હવામાં ઉઠી પણ જાય. પણ જો હું એમ પૂછું કે 1981માં (મારા જન્મ કરતા પણ પહેલાની) સેમ રૈમી દ્વારા લેખિત અને નિર્દેશિત ફિલ્મ Book of the Dead