પડકાર(Challenge)

  • 3.4k
  • 1.3k

ઘણા બધા સમયથી મનમાં આ વિચાર મને સતાવ્યા કરે છેતેને ઘણી વાર બધી જ રીતે બહાર કાઢવાનો પ્રયાસ કર્યો છે છતાં પણ તે નીકળતો નથી,આજે આખો દહાડો બસ તેનાવિશે જ વિચાર મનમાં આવ્યા કર્યો અને છેવટે તે બહાર નીકળી ગયો,આ એક હમદર્દી વાળી વાત છે અને આજનાપ્રેમીઓને માટે ખાસ મહત્વપૂર્ણ છે.અને પ્રેમીઓને આશ્વાસનઆપે તેવી વાત છે અને સરસ મજાની વાત છે. આજના જમાનામાં પ્રેમ કરવો એ એક સ્વાભાવિક વાત છેતે કરવું તે કોઈ ગુનો તો નથી,છતાં ઘણા લોકો એવું માનતા હોય છે કે પ્રેમ એક ગુનો છે પ્રેમ કોઈ ગુનો નથી,પ્રેમ કોઈ અપરાધ નથીપ્રેમથી તો માણસ