સ્વીકાર ૧૧

  • 4k
  • 1
  • 1.5k

સ્વીકાર ૧૧.▪️તમે શું કરો છો? જોબ છે કે પછી , પોતાનાં ધંધા વાળા છો? કે પછી કોઈ એમસી કંપની માં જોબ કરો છો. કે પછી કોઈ સી ઈ ઓ છો. ઘણું બધું માણસ હોઈ શકે છે. કોઈ સિંગર, કોઈ એક્ટર, કોઈ નેતા. ?શું તમારું કામ તમારા ઉપર હાવી થયું છે ખરું? તમને લાગશે હું શું કહેવા માંગુ છું! એ બરાબર નઈ સમજ્યા ને તમે? માની લો કે તમે કોઈ એક્ટર છો.▪️અમુક લોકો નું એવું હોય છે કે એ નાના મોટા ટીવી શો માં રોલ કરતાં હોય અને કોઈ બે ચાર નાટકો માં કામ કર્યું હોય કે કરતાં હોય. એનાથી અમુક લોકો