ખૂંખાર ગામ - ૫

(14)
  • 4.3k
  • 4
  • 1.7k

. . .. . . આગળ જોયું એમ જય સોનાલી ને એમના મિત્રો કૉટ્ટેજ પહોંચી ને ફ્રેશ થાય સોનાલી ને દુઃખદ અનુભવ થયો ને જય ને એ મજાક માં લીધું ... હવે આગળ . . . . સોનાલી પોતાના રૂમ માં ચાલી ગઈ ને પથારી માં લંબાવ્યુ પણ ઊંઘ તો આંખો થી ૧૦૦ ગાઉ દૂર હતી બહાર ના સુંદર પકૃતોક વાતાવરણ માં આવિં જરૂખા પર બેસી ને ત્યાં પળા નિશાચર પક્ષી વિશે વિચારવા લાગી .થોડોક સમય થતાં ત્યાં અવાજ થવા લાગ્યો જાણે કોઈ સેતાન ત્યાં આવી પહોંચ્યો હોય એવો પક્ષી નો કિલકિલાટ થવા લાગ્યો ને પછી બધું શાંત થઇ ગયું .