ભૂતકાળ ની છાપ - ૮

(14)
  • 3.4k
  • 1.3k

મનોજભાઈ ચાલવા લાગ્યા ,અંધારું પણ થવા આવ્યું હતું. આગળ ચાલતા મનોજભાઈ અંધારા વિલીન થઈ ગયા.. મનોજભાઈ ને અદ્રશ્ય થતા જોઈને કેતું થોડી ડરી ગઈ. જ્યોતિને લઈને ઘરમાં ગઈ. આ વાત ને ભૂલવા નો ઘણો પ્રયત્ન કર્યો પણ થોડી-થોડી વારે કેતુને આંખ સામે આવતી રહી. પછી રાતના જમવા ની તૈયારી માં કેતુ અને જ્યોતિ લાગી ગયા. રામભાઈ મનોજના ઘરને જેવી સ્થિતિ માં હતું એજ સ્થિતિ માં રાખીને બહાર આવ્યા. ઘર ની બહાર લોક માર્યો. ત્યાંજ પાછળ થી અવાજ આવ્યો. પાછળ ફરીને જોયુંતો ખેતર ભાગ્યો રાખનાર ખેડૂત હતો. મનોજ એ આ વરસે ખેતર આ ભાઈને ભાગમાં વાવણી કરવા આપેલુ. રામભાઈ મનોજ વિશે