અશ્રુવંદના - 1

  • 2.1k
  • 766

સુરજના કિરણો મંદ મંદ બારીમાંથી રેલાઈ રહ્યાં હતાં.હિમાચલ પ્રદેશના પવનના ઠંડા સૂસવાટા આવી રહ્યા હતા. પંખીઓનો કલરવ સંભળાઈ રહ્યો હતો. કુદરત પણ ઘણું અજીબ છે જ્યારે તે તેના પૂર્ણ સ્વરૂપે દર્શન આપે છે ત્યારે કુદરતના સાનિધ્યનો આહલાદક અનુભવ માણવા જેવો છે. નિધિ પણ રૂમમાંથી બેઠા બેઠા કુદરતનું આ સંગીત માણી રહી હતી. લગ્નજીવનના છ મહિનામાં જ લગ્નજીવન વિખરાઈ જશે તેવી તેને ક્યાં ખબર હતી !!એકલતાાા ઘણી વખત સારી લાગે છે પણ એકલતાા શૂન્યાવકાશમાં ન પરિણમે તેનું ધ્યાન તો આપણે જ રાખવું પડે. એકલતાને કારણે પોતાની જાતને મ