દૈવી શક્તિ..... - 1

  • 3.3k
  • 566

આજે સવારથી જ ધર માં દોડમ દોડ હતી ....ને હોય જ ને કેમ કે આજે સૌથી વધારે લાડકવાયી સોનલ ની સગાઇ છે.... ને સગાઇ નું મુરત નીકળતાની સાથે સાંજ થીજ તૈયારી ચાલુ થઈ ગઈ છે...ને ભાભીઓ તો સોનલ ને સવારથી જ મશ્કરી કરી ને પજવી રહી છે....ને બા એ તો ઘર જ માથે લીધું છે કોઈ વાત માં કચાશ ના રહિ જાય એટલે પોતે જાતે જ દરેક કામ નું નીરીક્ષણ કરે છે....ને ભૂલ હોય ત્યા કામવાળા ને ઠપકા આપે છે ને.... દાદા પોતાની લાડકવાયી ક્યારે આટલી મોટી થઈ ગઈ એની યાદો માં ખોવાયેલા છે ને અચાનક