વહેચણી એક ઉત્તમ નિર્ણય

  • 2.7k
  • 954

વહેચણી એક ઉત્તમ નિર્યણ ...... એક ગામ ત્યાં છગનભાભા અને તેમના ત્રણ દીકરા ભગવાને આપેલું બધું જ હતું છગનભાભા પાસે દીકરા પણ ત્રણેય ખુબ જ હોશિયાર અને બધા જ બહાર શહેર માં રહેતા છગનભાભા પર થોડાક જ દિવસો માં જ તેમના પર આભ ફાટી પડયું તેમની પત્ની રમીલા બેન ને જૂની બીમારી નાં લીધે મોત થયું હતું, જેથી છગનભાભા ગામ માં રહે ને એકલા દિવસો કાડે ને એકલા જ પડી ગયા હતા, છગનભાભા ની પણ ધીમે ધીમે ઉમર થતી એટલે ત્રણ દીકરા એક દિવસ ગામમાં આવ્યા સરપંચ અને ગામના લોકોને ભેગા કરીયા