હોરર એક્સપ્રેસ - 17

(20)
  • 2.7k
  • 1
  • 1.3k

વિજય માટે આ બધું એક પડકાર બની રહ્યું હતું તે ઈચ્છતો ન હતો કે આ બધી વાતોની લીધે લોકો તેની મજાક ઉડાવે....... ગામમાં એવા લોકોની સંખ્યા વધારે હતી જે ભૂવા અને દરગાહ વગર બીજી કોઈ વાત પર વિશ્વાસ કરતા હોય. તેઓને ખબર પડી જાય કે તેને આવા કોઈ અનુભવો થઇ રહ્યા છે તો ચોક્કસ મારા મા-બાપ પાછળ પડી જાય અને પછી ભૂવાઓ ના ચક્કર લગાવવા ની શરૂઆત થઈ જાય.વિજય આ બધું ઈચ્છતો ન હતો તેને દૂર દૂર સુધી જીવવું હતું તે પણ અલગ જ અંદાજમાં......"તેના મનમાં વૈજ્ઞાનિક માનસ ના સ્વપ્નો ખીલવા લાગેલા.અને એ રાતે તેની બીજો અનુભવ થયો."તેની બાળપણની નિશાળ અંગ્રેજી