લવગેમ (ભાગ 1)

(31)
  • 5.5k
  • 3
  • 2.4k

લવગેમ (ભાગ 1) રચના નામે એક સારા ખાનદાન ની છોકરી ગ્રેજ્યુએટ થયીને એક પ્રાઇવેટ મેડીકલ ઓફિસમાં નોકરી એ લાગેલી.. ત્યાં જોબ કરતો ડો.રોકી .. એક અલગ ધર્મનો હતો. ઈસાઈ ધર્મનો.. બન્ને પહેલા દિવસે ઇન્ટ્રો કરેછે.. રચના સારી છોકરી હોયછે એને જોબ થી ને કામ થી જ મતલબ હોયછે પણ ડો.રોકી રંગીન મિજાજી હોવાથી એની નજર છોકરીઓ પર ખાસ ઠરતી. કેટલીય છોકરીઓ જોડે પ્રેમલીલા ની રમત કરીને તરછોડી દીધેલ.. રચના આ બાબત થી અજાણ હતી.. લગભગ એની ઓફીસ માં 3 જણા જ હતા . રચના રિસેપ્સનિસ્ટ માં હતી ડો.રોકી અને પટાવાળો કમ કમ્પાઉન્ડર ભીખો.. જે ઉંમરલાયક હતો એટલે એનાથી