એ ડાયરી નું ગુલાબ

(13)
  • 2.2k
  • 3
  • 786

*એ ડાયરી નું ગુલાબ*. વાર્તા... ૧૫-૨-૨૦૨૦ અચાનક જિંદગી માં આવીને "ઘણા" લોકો જીવનને "શણગારી"જાય છે, અને જિંદગી નો ધબકાર નો "હિસ્સો" બનીને તો કોઈક કાયમ માટે "કિસ્સો" બનીને સદાય યાદોમાં રહી જાય છે.... મણીનગર માં રહેતા એક આવાં જ મધ્યમ વર્ગના પરિવાર ની વાત છે... કનુભાઈ અને ગીતા બેન ને બે દિકરા મોટો આશિષ અને નાનો પરેશ... બન્ને કોલેજમાં આવ્યા ... રોજ બસમાં કોલેજમાં અવરજવર કરે... કોલેજમાં આશિષ સાથે ભણતી લતા બન્ને એકબીજાને પસંદ કરવાં લાગ્યાં... અને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા... આશિષ અને લતા નાં પ્રેમ માં ... પહેલી વખત લતાએ જ આશિષ ને ગુલાબ આપી ને પ્રપોઝ કર્યું હતું...